ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ પંચમહાલ બનાસકાંઠા મહેસાણા પાટણ પંચમહાલ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? ચોથો પ્રથમ બીજો ત્રીજો ચોથો પ્રથમ બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? કાનમ ચરોતર હાલાર ભાલ કાનમ ચરોતર હાલાર ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 42 44 41 43 42 44 41 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? દહેજ પીપાવાવ હજીરા બેડી દહેજ પીપાવાવ હજીરા બેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? વેળાવદર નળ સરોવર પીરોટન ટાપુઓ કચ્છ વેળાવદર નળ સરોવર પીરોટન ટાપુઓ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP