ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી હરિગીત મંદાક્રાંતા સવૈયા પૃથ્વી હરિગીત મંદાક્રાંતા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન તપસ્વી ગુજરાતના સંત જનતા જનાર્દન જનાર્દન તપસ્વી ગુજરાતના સંત જનતા જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભાસ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ભાસ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP