ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતી નિતી નીતિ નિતિ નીતી નિતી નીતિ નિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ દેષ્ટાંત અપહ્યુતિ વ્યતિરેક વ્યાજસ્તુતિ દેષ્ટાંત અપહ્યુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો. અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્ અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વાક્ય બેહૂદું છે ? હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો' - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP