ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. ભાવેપ્રયોગ પ્રેરક પુનઃપ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ પ્રેરક પુનઃપ્રેરક કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છાયોગ્ય ઈચ્છિત સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છાયોગ્ય ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપણે - સર્વનામનો પ્રકાર દર્શાવો. અનિશ્ચય વાચક પુરુષવાચક પ્રશ્ન વાચક દર્શક અનિશ્ચય વાચક પુરુષવાચક પ્રશ્ન વાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય આપવું લક્ષ્ય સાધવું લક્ષ્ય ન મળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. પ્રત્યક્ષ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનવ તું દોડીશ મા ધન પાછળ, - વાક્યમાં રહેલા ક્રિયાવિશેષણનો પ્રકાર ઓળખાવો. નિશ્ચયવાચક નિષેધવાચક રીતવાચક પ્રમાણવાચક નિશ્ચયવાચક નિષેધવાચક રીતવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP