ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? તાપી મહેસાણા આણંદ પાટણ તાપી મહેસાણા આણંદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? જામનગર મુંબઈ ગુવાહાટી ચેન્નઈ જામનગર મુંબઈ ગુવાહાટી ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ? બારડોલી નવસારી ચીખલી વલસાડ બારડોલી નવસારી ચીખલી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ? નર્મદા શેઢી ભાદર સરસ્વતી નર્મદા શેઢી ભાદર સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? ચાર છ બે આઠ ચાર છ બે આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? આંગળી જેવા ઢગલા લહેરાતા આગળ ધસી આવેલા ભાગ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ આંગળી જેવા ઢગલા લહેરાતા આગળ ધસી આવેલા ભાગ પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP