ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝર્વ બેંકની સ્થાપના કરતો કાયદો કયારે થયો છે ? 1934 1947 1937 1949 1934 1947 1937 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1957 1958 1962 1953 1957 1958 1962 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ? મહેતા સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ મહેતા સમિતિ સંથાનમ સમિતિ શર્મા સમિતિ રાવ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બ્રિકસબેંકના પ્રથમ વડા કયા દેશના છે ? ભારત બ્રાઝિલ રશિયા ચીન ભારત બ્રાઝિલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ચુકવણીની વ્યવસ્થા (Payment System) ઉપર નિયમન રાખવાની સત્તા RBIને ક્યારે મળી ? 2001 2003 1969 2010 2001 2003 1969 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય ચલણી નોટ એ ___ છે. બેંક ડ્રાફ્ટ હુંડી ચેક પ્રોમિસરી નોટ બેંક ડ્રાફ્ટ હુંડી ચેક પ્રોમિસરી નોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP