કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? માર્ટિન સ્કોર્સિસ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઈસ્તવાન સ્જાબો માર્ટિન સ્કોર્સિસ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ઈસ્તવાન સ્જાબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત સાથે ક્યા દેશે ઊર્જા ક્ષેત્રને ડિકાર્બનાઈઝ કરવા માટે 'હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ’ અને ‘બાયોફયુલ્સ ટાસ્ક કોર્સ’ નો શુભારંભ કર્યો ? ડેન્માર્ક ફ્રાન્સ રશિયા અમેરિકા ડેન્માર્ક ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ Jimexની 5મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? બ્રિટન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા બ્રિટન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચે આપેલ વિકલ્પો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે નેશનલ સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે. નિપુણ ભારત મિશનનું પુરૂ નામ નેશનલ ઈનિશિયેટીવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડિંગ વિથ એન્ડરસ્ટેડિંગ એન્ડ ન્યૂમેરસી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઈંગ્લેન્ડ નેપાળ ભારત ચીન ઈંગ્લેન્ડ નેપાળ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP