ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ગીજુભાઈ બધેકા
ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

લાઘવ અને ચોટ
ચિત્ર દ્વારા ભાવ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા
કિંમતી વિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલનશૈલી
ગિજુભાઈ - બાળસાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP