ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કરણ કર્તા અપાદાન કર્મ કરણ કર્તા અપાદાન કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સદાવ્રત દાન દક્ષિણા સહાય સદાવ્રત દાન દક્ષિણા સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોપાઈ છંદમાં કેટલી માત્ર હોય છે ? ચૌદ સોળ પંદર તેર ચૌદ સોળ પંદર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊઠે તીણી ચીસ, પંજે પકડ્યું પંખી; હૈયું ચીરી ક્રૂર, ભરખે બીજાને ગરુડ.' - આ પંક્તિમાં કયો છંદ છે ? દોહરો સોરઠો માલિની ઇન્દ્રવજા દોહરો સોરઠો માલિની ઇન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.ઝાલવું. પકવવું ઝાલેલુ પકડવું પકડેલ પકવવું ઝાલેલુ પકડવું પકડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP