ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - ફળદ્રુપ છીછરુ ઊંડું પતન ફળદ્રુપ છીછરુ ઊંડું પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી ? મોટું ચતુર સુંદર ધર્મ મોટું ચતુર સુંદર ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રેક્ષક" શબ્દની સંધિ છૂટી પાડો. પ્રક્ + શક પ્રક + શક પ્ર + અક્ષક પ્ર + ઈક્ષક પ્રક્ + શક પ્રક + શક પ્ર + અક્ષક પ્ર + ઈક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? યોજક ચિહ્ન અધ્યાહાર લોપ ચિહ્ન કાકપદ યોજક ચિહ્ન અધ્યાહાર લોપ ચિહ્ન કાકપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પત્નીવિહોણો પ્રોષિતપત્નીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP