મહત્વના દિવસો (Important Days)
આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં "હિન્દી દિવસ" કયારે મનાવવનમાં આવે છે ?

14 સપ્ટેમ્બર
21 ફેબ્રુઆરી
30 એપ્રિલ
22 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ?

બાબુ જગજીવનરામ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો
માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો
ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો
કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP