ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોના-ચાંદીના કલાત્મક આભૂષણો માટે કયા શહેર જાણીતા છે ? જામનગર, રાજકોટ રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ ભાવનગર, જામનગર જામનગર, રાજકોટ રાજકોટ, ભૂજ સુરેન્દ્રનગર, ભૂજ ભાવનગર, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? કુમારપાળ ભીમદેવ સજ્જનમંત્રી તેજપાલ કુમારપાળ ભીમદેવ સજ્જનમંત્રી તેજપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2, 3, 4 2, 1, 4 3, 1, 2 4, 3, 2 1, 2, 3, 4 2, 1, 4 3, 1, 2 4, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ નાગાર્જુનસૂરી સ્થુલીભદ્ર અશ્વઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ ? 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 30 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1948 30 ડિસેમ્બર, 1948 30 જાન્યુઆરી, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? દશકુમારચરિત મંજુશ્રી મુલ કથાસરિતસાગર આપેલ તમામ દશકુમારચરિત મંજુશ્રી મુલ કથાસરિતસાગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP