ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીને રણજીતરામ સુવર્ણચંદ્રક કયા વર્ષે એનાયત થયો હતો ? 1954 1952 1951 1953 1954 1952 1951 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ગોવાલણી ત્રણ અડધું બે શ્રાવણી મેળો જુમો ભીસ્તી ગોવાલણી ત્રણ અડધું બે શ્રાવણી મેળો જુમો ભીસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? આગમન વળાંક પગરવ સતત આગમન વળાંક પગરવ સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? રમેશ પારેખ રાવજી પટેલ ચિનુ મોદી મકરંદ દવે રમેશ પારેખ રાવજી પટેલ ચિનુ મોદી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP