ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર દરેક કરણના વડા-મહામાત્ય સેનાપતિ-દંડનાયક સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? વિજાપુર નારગોલ બિલખા અડાલજ વિજાપુર નારગોલ બિલખા અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,3,2,1 1,3,2,4 1,3,4,2 4,1,3,2 4,3,2,1 1,3,2,4 1,3,4,2 4,1,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલ હોય તેવું કયું રાજ્ય હતું ? કચ્છ કાઠિયાવાડ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી કચ્છ કાઠિયાવાડ બ્રોચ (ભરૂચ) દાદરા અને નગરહવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ કાળના ચૂના-રેતીના મિશ્રણથી બનેલા શિલ્પો ___ પ્રકારના છે. ધધક ઝેકરબા સ્કુટો ઈવાઝ ધધક ઝેકરબા સ્કુટો ઈવાઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ કઈ નદી પર છે ? સાબરમતી ભાદર નર્મદા તાપી સાબરમતી ભાદર નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP