ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? કાકપદ અધ્યાહાર લોપ ચિહ્ન યોજક ચિહ્ન કાકપદ અધ્યાહાર લોપ ચિહ્ન યોજક ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. મહાપ્રાણ સ્ફોટક અઘોષ પ્રકંપી મહાપ્રાણ સ્ફોટક અઘોષ પ્રકંપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' મૃગજળ છાતી ઝાકળ કઠોળ મૃગજળ છાતી ઝાકળ કઠોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા અતિશયોક્તિ વ્યતિરેક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કૂતરો કૂકડો કોયલ કીડી કૂતરો કૂકડો કોયલ કીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ? ક્રિયાવિશેષણ ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ક્રિયાવિશેષણ ક્રિયાપદ કૃદંત ક્રિયાવિશેષણ અને કૃદંત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP