ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

રસિકલાલ પરીખ
ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?

ભાવનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
અમદાવાદ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ?

પૂર્વનું સ્વર્ગ
પૂર્વ સમુદ્રની રાણી
પૂર્વનું બારું
સ્વર્ણભૂમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP