ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઝારખંડ રાજ્યમાં આવેલા ક્યાં વિસ્તારના પવિત્ર ઉપવાનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામું
લિંગદોહ
ઓરન
સરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નારેશ્વર તળાવ - ખંભાત
લાલપરી તળાવ - રાજકોટ
બિંદુ સરોવર - સિદ્ધપુર
રણજિત સાગર - બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝિયમ) સૌથી જૂનું છે ?

કચ્છ મ્યુઝિયમ, ભુજ
વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ
બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર
બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP