ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર જોરાવરસિંહ્ જાદવ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી જયમલ્લ પરમાર જોરાવરસિંહ્ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ વિનેશ અંતાણી વર્ષા અડાલજા મુકુલ કલાર્થી વિનોદિની નીલકંઠ વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? રમેશ પારેખ નગીનદાસ પારેખ ગીજુભાઈ બધેકા ત્રિભુવનદાસ લુહાર રમેશ પારેખ નગીનદાસ પારેખ ગીજુભાઈ બધેકા ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને નંદગોપને નાગને કૃષ્ણને બલરામને નંદગોપને નાગને કૃષ્ણને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રલેખા પત્ર ઇશ્વર પેટલીકરની કઈ નવલકથામાં આવે છે ? ધરતીનો અવતાર ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ધરતીનો અવતાર ઋણાનુબંધ જનમટીપ મારી હૈયાસગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP