ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા મનહર દોહરો અનુષ્ઠુપ સ્ત્રગ્ધરા મનહર દોહરો અનુષ્ઠુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અશોક ચાવડાનું વતન જણાવો. મનડાસર મેહેલોલ પાળિયાદ જખૌ મનડાસર મેહેલોલ પાળિયાદ જખૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? દાંતીવાડા અમદાવાદ જામનગર ગાંધીનગર દાંતીવાડા અમદાવાદ જામનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? દયારામ અખો શામળ પ્રેમાનંદ દયારામ અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP