ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા
ફારુક શેખ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ?

લાભશંકર ઠાકર
બળવંતરાય ઠાકોર
ઉશનસ્
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP