ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક. મા. મુનશી ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ક. મા. મુનશી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા નિબંધ કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ સત્ય પ્રકાશ દાંડિયો સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ સત્ય પ્રકાશ દાંડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર ન્હાનાલાલનું તખલ્લુસ જણાવો. પ્રિયદર્શી પુનર્વસુ પ્રેમભક્તિ પ્રાસન્નેય પ્રિયદર્શી પુનર્વસુ પ્રેમભક્તિ પ્રાસન્નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP