ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ અધ્વર્યુ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ જાની વિનોદ શાહ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ખલીલ ધનતેજવી મરિઝ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ખલીલ ધનતેજવી મરિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? અજયસિંહ ચૌહાણ કીર્તીદા શાહ યોગેશ જોષી યશવંત શુકલ અજયસિંહ ચૌહાણ કીર્તીદા શાહ યોગેશ જોષી યશવંત શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ શ્રીરંગ અવધૂત દાસી જીવણ પંડિત સુખલાલજી બાપુ ગાયકવાડ શ્રીરંગ અવધૂત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. સુરત કપડવંજ નવસારી વડોદરા સુરત કપડવંજ નવસારી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવ મોટો હોવો - રૂઢિપ્રયોગનો અર્થ આપો. મહાન કામ કરવા ઉદાર હોવું મહાન હોવું લાંબી જિંદગી હોવી મહાન કામ કરવા ઉદાર હોવું મહાન હોવું લાંબી જિંદગી હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP