કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના વૈજ્ઞાનિકો અનુસાર, COVID-19ના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે ?

1 વર્ષ
3 વર્ષ
2 વર્ષ
4 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

છત્તીસગઢ
તેલંગાણા
ઓડીશા
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP