વિજય હજારે ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલ છે. વિજય હજારે ટ્રોફીની શરૂઆત ઇ.સ. ૨૦૦૨માં થઇ હતી. તેમાં ૩૮ ટીમો ભાગ લે છે. વિજય હજારેની આગેવાનીમાં ભારતે સૌ પ્રથમ ઇગ્લેડ વિરુદ્ધ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો.
રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?