કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે ક્યા વર્ષ સુધીમાં કુતરાથી થતા રેબીઝના ઉન્મૂલન કાર્ય યોજના શરૂ કરી ? વર્ષ 2040 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2040 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ? UNDP OECD આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને UNDP OECD આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઇન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડ 2020 જીત્યો ? TVS Honda Suzuki Hero TVS Honda Suzuki Hero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? BRICS SAARC UNHRC OECD BRICS SAARC UNHRC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચીને ક્યા દેશ સાથે જોઈન્ટ સી 2021 સમુદ્રી અભ્યાસનુ આયોજન કર્યું હતું ? રશિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા શ્રીલંકા રશિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સ્પાઈસ ઝેટ સિંગાપુર એરલાઈન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સ્પાઈસ ઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP