કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ CII એશિયા હેલ્થ 2021 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. CII એશિયા હેલ્થ 2021 શિખર સંમેલનનો વિષય 'ટ્રાન્સફોર્મિંગ હેલ્થકેર ફોર અ બેટર ટુમોરો' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? કોઇમ્બતુર ચંદીગઢ ઈન્દોર શિમલા કોઇમ્બતુર ચંદીગઢ ઈન્દોર શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 5 જિલ્લાઓમાં મેટ્રોની સુવિધાવાળું દેશનું એકમાત્ર રાજ્ય કયું બન્યું ? ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MR-20' શું છે ? હેલિકોપ્ટર મિસાઈલ યુધ્ધ વિમાન ટોરપીડો હેલિકોપ્ટર મિસાઈલ યુધ્ધ વિમાન ટોરપીડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન ઈજિપ્ત ભારત સાઉદી અરેબિયા ચીન ઈજિપ્ત ભારત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ? ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP