કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. આર્યભટ્ટ પુરસ્કાર એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા એનાયત કરાય છે. આપેલ તમામ ડૉ.જી.સતીષ રેડ્ડી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ના સચિવ છે. DRDOના અધ્યક્ષ ડૉ.જી. સતીષ રેડ્ડીને આર્યભટ્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ? મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન સુનીલ છેત્રી-ફૂટબોલ અવનિ લેખડા-પેરાશૂટિંગ નીરજ કુમાર-એથ્લેટિકસ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન સુનીલ છેત્રી-ફૂટબોલ અવનિ લેખડા-પેરાશૂટિંગ નીરજ કુમાર-એથ્લેટિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ચીન ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ફલેટેડ ફેક્ટરી પરિસર'ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? ભૂવનેશ્વર ઝઘડિયા પટગાંવ ગુરૂગ્રામ ભૂવનેશ્વર ઝઘડિયા પટગાંવ ગુરૂગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ‘વેલ્થ ટેક્સ'નો પ્રસ્તાવ મૂક્યો છે ? ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2021નું આયોજન કર્યું હતું ? ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP