કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ? ઈ-સરકાર એપ ઈ-પ્રશાસન ઈ-વિધાનસભા ઈ-પંચાયત એપ ઈ-સરકાર એપ ઈ-પ્રશાસન ઈ-વિધાનસભા ઈ-પંચાયત એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'ઉડાન ઉત્સવ'નું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? કેરળ તમિલનાડુ ઓડિશા છત્તીસગઢ કેરળ તમિલનાડુ ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં વિસ્ટા પ્રાજેક્ટમાં ઝડપ લાવવા માટે કેટલા સદસ્યની પેનલનું કેન્દ્ર સરકાર દ્વારા ગઠન કરવામાં આવ્યું છે ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 84 88 82 90 84 88 82 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ? દોસ્તી એકુવેરીન સૂર્યકિરણ પ્રસ્થાન દોસ્તી એકુવેરીન સૂર્યકિરણ પ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી જીતેન્દ્રકુમાર મહેશ્વરી એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી જીતેન્દ્રકુમાર મહેશ્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP