ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો.

મેં પત્ર લખ્યો.
હું પત્ર લખું છું.
મારાથી પત્ર લખાયો.
પત્ર મેં લખ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો.

સર્વનામ
વિશેષણ
ક્રિયાપદ
સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

પ્રમાણવાચક
સ્થળવાચક
નકારવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘સભાની અદબ રાખી વાણી લગામ કરું છું.
કે’તો નથી એટલું કે કેવાં એનાં નેણ છે.’ - પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો.

માલિની
એક પણ નહીં
મનહર
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP