ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વડ’ કયા પ્રકારની સંજ્ઞા છે ? દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? મૂઢ જ્ઞાની સતેજ સમજુ મૂઢ જ્ઞાની સતેજ સમજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું આનંદ થવો મંદબુદ્ધિ હોવું નિરાંત થવી દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? યમક દ્રષ્ટાંત વ્યતિરેક શ્લેષ યમક દ્રષ્ટાંત વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. રજની શેણીત શર્વરી શોણિત રજની શેણીત શર્વરી શોણિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. સૂર્ય આકાશ યામિની શશી સૂર્ય આકાશ યામિની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP