કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ શહેરીકરણ દિવસ ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ? લદાખ દિલ્હી રાજસ્થાન હરિયાણા લદાખ દિલ્હી રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ બંને કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ બંને કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી 2021 TRACE લાંચ જોખમ મેટ્રિક્સ (TRACE Matrix)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 88 84 90 82 88 84 90 82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યો ? NSDL NIXI આપેલ તમામ PayU NSDL NIXI આપેલ તમામ PayU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ? જર્મની અમેરિકા ઈઝરાયેલ જાપાન જર્મની અમેરિકા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP