કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? TVS હોન્ડા હીરો બજાજ TVS હોન્ડા હીરો બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ? ઈ-પંચાયત એપ ઈ-સરકાર એપ ઈ-વિધાનસભા ઈ-પ્રશાસન ઈ-પંચાયત એપ ઈ-સરકાર એપ ઈ-વિધાનસભા ઈ-પ્રશાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ત્સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 6 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય બીજ સંમેલનમાં ભાગ લેવા માટે ક્યા રાજ્યને આમંત્રિત કરાયું ? મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) COP26 ગ્લાસગો કરારનો હેતુ ગ્લોબલ વોર્મિંગને કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવાનો છે ? 1.5 °C 1 °C 2.5 °C 2 °C 1.5 °C 1 °C 2.5 °C 2 °C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ? માનેસર, હરિયાણા ઝાંસી, ઉત્તર પ્રદેશ મુંગેર, બિહાર કેવડિયા, ગુજરાત માનેસર, હરિયાણા ઝાંસી, ઉત્તર પ્રદેશ મુંગેર, બિહાર કેવડિયા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP