કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

માર્કસ પોન્ટેસ
વેલરી ફાલ્કોવ
ડૉ. જિતેન્દ્ર સિંહ
નિએન્સાની કુબાઈ-ગુબાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
બાબા સાહેબ પુરંદરેનું તાજેતરમાં અવસાન થયું છે તે ક્યા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?

ઈતિહાસકાર
વિજ્ઞાન અને ટેક્નોલોજી
સામાજિક કાર્યકર્તા
પત્રકારત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
2020નો તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ કોને એનાયત કરાયો ?

અરૂણિમા સિંહા
પ્રેમલતા અગરવાલ
શિવાંગી પાઠક
પ્રિયંકા મોહિતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP