કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ખાધ સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ? વિશાખાપટ્ટનમ કોચી પણજી થંજાવુર વિશાખાપટ્ટનમ કોચી પણજી થંજાવુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICICI બેંક દ્વારા નિકાસકારો અને આયાતકારો માટે કયું ઓનલાઈન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું ? ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ ટ્રેડ ઈમર્જ EXIM PAY ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ ટ્રેડ ઈમર્જ EXIM PAY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના ક્યા સશસ્ત્ર દળે સંયુક્ત એરલિફટ અભ્યાસ ‘ઓપરેશન હરક્યુલસ’નું આયોજન કર્યું હતું ? ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ભારતીય સૈન્ય ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ચીન ભારત રશિયા ઈઝરાયેલ ચીન ભારત રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022' કાર્યક્રમ શરૂ કર્યો છે તેની થીમ શું છે ? ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ઈક્વિપમેન્ટ્સ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ એપ્રોચ ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ ટેક્નોલોજી ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા@ 75 : ન્યૂ હોરાઈઝન ફોર એવિએશન ઈન્ડસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજયએ Aquila-X2 ડ્રોન લૉન્ચ કર્યો છે ? સિક્કિમ આંધ્ર પ્રદેશ મેઘાલય પંજાબ સિક્કિમ આંધ્ર પ્રદેશ મેઘાલય પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP