કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુલ્લાપેરિયાર ડેમ ક્યા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? ચંદીગઢ ઈન્દોર શિમલા કોઇમ્બતુર ચંદીગઢ ઈન્દોર શિમલા કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જાહેર કરાયેલી ભારત ગૌરવ યોજના ક્યા મંત્રાલયની છે ? રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પૃથ્વી મંત્રાલય રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પૃથ્વી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICCના CEO તરીકે કોણ નિયુક્ત થયા છે ? મનુ સહાની ગ્રેગ ચેપલ જ્યોફ અર્લાડિસ સૌરવ ગાંગુલી મનુ સહાની ગ્રેગ ચેપલ જ્યોફ અર્લાડિસ સૌરવ ગાંગુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP