ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો. 1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે. 2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
પરદેશી કંપની ભારતમાં પોતાનું મૂડી રોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહે છે ?