મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?