મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
રણજિતરામ મહેતા
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

મહાત્માકુંજ
સત્યાગ્રહ કુંજ
હ્રદયકુંજ
હરિજનકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કથા અન્ય નામથી પણ પ્રચલિત હતું ?

મોહનનગર
પાવનબંદર
સુદામાપુરી
કિર્તીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?

લેબરિયા
ભારવેઠીયા
ગિરમીટિયા
કુલેરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP