કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન આચાર્યશ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાનના કયા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ પીસ' (૧૫૧ ઇંચ ઉંચી પ્રતિમા) નું અનાવરણ કર્યું ?

સિરોહી
પાલિ
ઉદયપુર
પ્રતાપગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ?

મ્યાનમાર
પાકિસ્તાન
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ન્યૂ જર્સી સેનેટ દ્વારા તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે ?

અનુપમ ખૈર
પરેશ રાવલ
ધર્મેન્દ્ર
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP