મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? કેવળરામ ત્રિપાઠી માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની કેવળરામ ત્રિપાઠી માવજી દવે કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્યની સંવેદના સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન નવજીવન અને સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી આનંદ આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી નિર્ગુણાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી કિશોરલાલ મશરૂવાલા રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP