મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ? દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન દામજીભાઈ –રેવતીબહેન ધ્યાનચંદ – રેવાબહેન દાનીયલભાઈ – ગંગાબહેન દૂદાભાઈ - દાનીબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય મારું જીવન સત્ય એજ નવજીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય મારું જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? ડુંગળી ચોર બટાટા ચોર શેરડી ચોર તમાકુ ચોર ડુંગળી ચોર બટાટા ચોર શેરડી ચોર તમાકુ ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. વડતાલ પીજ ધર્મજ વસો વડતાલ પીજ ધર્મજ વસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP