મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

સર એ. ઝેડ. વિલ્ફેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ
મિ. વાય. એન. થોમસ કુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
શંકરલાલ બેંકર
નરહરિ પરીખ
અનસુયાબેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ?

મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન
મહાત્મા ગાંધીના સ્વદેશાગમન
આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત
મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

અન્ન અને આરોગ્ય
આહાર અને આરોગ્ય
આરોગ્યની ચાવી
આહાર – આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP