મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?

સંસ્કૃત યુનિવર્સિટી
લોકભારતી વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?

લેબરિયા
ભારવેઠીયા
ગિરમીટિયા
કુલેરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ?

ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ
વેડછી આશ્રમ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

રવિશંકર મહારાજ
ગોપાલકૃષ્ણ ગોખલે
આચાર્ય કૃપલાણી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો.

હૃદયકુંજ
મહાત્માકુંજ
સત્યાગ્રહકુંજ
હરિજનકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP