કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે ?

એડ્રેસ બુક
પેઈન્ટ બ્રશ
નોટપેડ
પાવરપોઈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટને શેની સાથે સરખાવાય છે ?

પ્રિન્ટર
માનવીના મગજ
કીબોર્ડ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
PDA નું પૂરું નામ શું છે ?

પર્સનલ ડાયરેકટ આસિસ્ટન્ટ
પર્સનલ ડાયરેકટ એડમીનીસ્ટ્રેશન
પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ
પર્સનલ ડિજિટલ એકમીનીટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP