વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડી હવેલીમાં
આગાખાન મહેલમાં
સાબરમતી આશ્રમમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો.

જીવરાજ નરસિંહભાઈ મહેતા
જીવરાજ આનંદશંકર મહેતા
જીવરાજ પરબત મહેતા
જીવરાજ નારાયણ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
"હું નર્કમાં હઇશ તો પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે સારા પુસ્તકો જ્યાં પણ હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે’’. આ શબ્દો કયા મહાનુભાવના છે ?

લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP