સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

શાંતિનાથ
નેમિનાથ
ઋષભદેવ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?

બપોરના બે
સાંજના છ
રાત્રે આઠ
બપોરના ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નાગને
કુષ્ણને
નંદગોપને
બલરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

જ્યોતિષ
આયુર્વેદ
રાજ્ય વહીવટ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

અજયપાલ
કુમારપાલ
ત્રિભુવનપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP