વ્યક્તિ વિશેષ (Special Person)
ડો. એસ. આર. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા ?

રાય સાહેબ
રાવ સાહેબ
રવિ સાહેબ
રંગનાથન સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કયા ભારતીય સપુતને 'Lion of Punjab' તરીકે ઓળખવામાં આવતા હતા ?

મદનલાલ ઢીંગરા
મદન મોહન માલવીયા
વીર ભગતસિંહ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

સ્વામી સમર્થ
જ્ઞાનેશ્વર
તુકારામ
એકનાથજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયારે કરવામાં આવ્યો ?

1953
1949
1955
1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP