વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે.

HEX-Hypersonic Flight Experiment
REx - Return Flight Experiment
SPEX - Scramjet Propulsion Experiment
LEX - Landing Experiment

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે. તેના આધારે સાચા જોડકાં જોડો.
દેશ – સંગઠન
a. રશિયા
b. અમેરિકા
c. ચીન
d. યુરીપીય યુનિયન
સંચરણ વ્યવસ્થા
1.(જીપીએસ)
2. (બિદાઉ)
3. (ગ્લોનાસ)
4. (ગેલેલિયો)

(a-3) (b-1) (c-4) (d-2)
(a-2) (b-1) (c-3) (d-4)
(a-2) (b-1) (c-3) (d–4)
(a-3) (b-1) (c-2) (d-4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP