ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

મોરબીના વાઘજી -II
ગોંડલના ભગવતસિંહજી
રાજકોટના લાખાધિરાજ
નવાનગરના રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP