સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
કથારત્નસાગર - કથાસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તેજપાલ આબુમાં બંધાવેલું લુણીવસહી મંદિર કયા જૈન તીથઁકર ને સમર્પિત છે ?

ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો.

જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ
વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ
આપેલ તમામ
સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"કસ્ટમ ડ્યૂટી" એટલે ?

પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી
બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
માલના વેચાણ વખતે લેવાતો કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી ભાષાનું પ્રથમ હાઇકુ કોણે લખ્યું છે ?

સ્વૈર વિહારી
સ્નેહરશ્મિ
પ્રિયદર્શી
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP